eLawyer.co.in વેબ સાઇટ માં આપ નું સ્વાગત છે.
આ ગુજરાત ના એડવોકેટ ની કૉન્ટૅક્ટ ડીટેલ બતાવતી વેબ સાઇટ છે .
હવે ગુજરાત ના કોઈ પણ શહેર ના એડવોકેટ ની કૉન્ટૅક્ટ ડીટેલ શોધવી ખૂબ સહેલું છે.
કોઈ પણ વ્યક્તિ પોતાના મોબાઇલ કે કમ્પ્યુટર માં ગૂગલ સર્ચ માં એડવોકેટ નું શોર્ટ નામ લખી સર્ચ કરતાં ગૂગલ માં તે એડવોકેટ ની કૉન્ટૅક્ટ ડીટેલ મેડવી સકે છે. હવે કોઈ પણ એડવોકેટ નું ગૂગલ સર્ચ માં ટુકું નામ લખી સર્ચ કરતાં અમારી વેબ સાઇટ એડવોકેટ ની કૉન્ટૅક્ટ ડીટેલ બતાવશે.જેમાં એડવોકેટ ના મોબાઇલ નંબર તથા હોમ એડ્રૈસ, ઓફિસ એડ્રૈસ, ઈ મેલ આઈ ડી., હોમ કે ઓફિસ નું ગૂગલ મેપ લોકેશન જાણી શકાય છે.
આપ ફક્ત એજ એડવોકેટ ની કૉન્ટૅક્ટ ડીટેલ જોઈ શકસો જેમણે પોતાની પ્રોફાઇલ અમારી વેબ સાઇટ માં સબમિટ કરાવેલ છે. ગુજરાત ના કોઈ પણ શહેર માં પ્રેકટીશ કરતાં એડવોકેટ પોતાની પ્રોફાઇલ અમાંરી વેબ સાઇટ માં સબમિટ કરવી શકે છે. પ્રોફાઇલ સબમિટ નીચે આપેલ લિંક ક્લિક કરો .
Click - Submit your Resume Online
આ વેબ સાઇટ માં ફક્ત એડવોકેટ જ પોતાની પ્રોફાઇલ ભરી શક્સે. ફોર્મ માં સાચી વિગત ભરવી. ફોર્મ માં જે વિગત ભરસો તે ઇન્ટરનેટ માં અપલોડ થશે .
ફોર્મ માં અન્ય વિગત ની સાથે આપ નો ફોટો અપલોડ કરવો. ફોટો વકીલાત નો બ્લેક કોટ સાથે નો અપલોડ કરવો.
હાલ વેબસાઇટ માં ફોર્મ નોધાવવા ની તમામ પ્રકિયા ફ્રી છે. કોઈ પણ ભાગ માટે કોઈ પણ રીત નો ચાર્જ લેવા માં આવતો નથી.
અમારી વેબ સાઇટ માટે આપ ના સૂચનો અને મંતવ્ય અમોને જણાવો. આપ ના સૂચનો અમાંરા માટે ખાસ છે.
સૂચનો મોકલવા નીચે ની લિંક ઉપર ક્લિક કરો .
વધુ માહિતી માટે અમને ઈ મેલ કરો