The annual fee for registering a profile in this web site is Rs.100.
The advocate registering the profile in this web site has to deposit a fee of Rs. 100.This fee is for online deposit.
Fees you have submitted will only be counted from 1 January to 31 December. And new fees will have to be submitted as the calendar year changes
After depositing the fee, you can send information by e-mail us.
Send us e mail on elawyergroup@gmail.com
Fees will not be refunded under any circumstances.
👉 Contact for more information
M. H. Saiyed- Advocate
Head office Address :
Behind Mamlatdar's office
Kalika Mata Mandir Road from Lal Tower
Rajpipla-393145
Ta: Nandod, District Narmada
Gujarat
Mo. 9714948273
e-mail elawyergroup@gmail.com
આ વેબ સાઈટ એક ડિરેક્ટરી છે અને તેના સંચાલન અને જાળવણી માટે વાર્ષિક ફી છે. આ વેબસાઈટમાં પ્રોફાઈલની નોંધણી કરનાર એડવોકેટે ફી ચૂકવવાની રહેશે.
આ વેબ સાઈટ માં પ્રોફાઈલ નોંધાવવા ની વાર્ષિક ફી રૂ 100 છે.
આ વેબ સાઈટ માં પ્રોફાઈલ નોંધાવી રહેલ એડવોકેટે એ રૂપિયા 100 ફી જમા કરાવવા ની છે.
આ ફી ઓન લાઈન જમા કરાવવા ની છે
આપે જમા કરાવેલ ફી ફક્ત 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર સુધીની ગણાશે .
અને કેલેન્ડર વર્ષ બદલાતા નવી ફી જમા કરાવવા ની રહેશે
ફી આ UPI ID માં જમા કરાવવા ની છે.
9714948273@sbi
ફી જમા કરાવ્યા પછી, તમે મોબાઈલ નંબર 9714948273 પર whatapp કરી માહિતી મોકલી શકો છો
અથવા તમે અમને ઈ-મેલ પણ કરી શકો છો.
અમને elawyergroup@gmail.com પર ઈ મેલ મોકલો
કોઈ પણ સંજોગો માં ફી પરત કરવા માં આવશે નહિ.
વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરો
એમ.એચ.સૈયદ
એડવોકેટ
હેડ ઓફિસ
મામલતદાર ઓફિસ ની પાછળ
લાલ ટાવર થી કાલિકા માતા મંદિર રોડ
રાજપીપળા
તા.નાંદોદ ,જિલ્લો નર્મદા
ગુજરાત
મોબાઈલ ન. 9714948273
ઈ મેલ elawyergroup@gmail.com