e Lawyer ચેનલ માં આપનું સ્વાગત છે. આ યુ ટ્યુબ ચેનલ છે. અને અહિયાં આપ જુદા જુદા કાયદા ના વિષય ઉપર ગુજરાત ના જાણીતા એડવોકેટ દ્રારા આપવામાં આવતી માહિતી ના વિડિયો જોઈ શકો છો.
This is a Youtube channel.
You can watch the video from here by the well known advocate on the subject of different laws.
The videos to be shown in this channel are created and sent by that advocate. And we just uploaded it. The information provided in the video is an integral part of the advocate, with whom the channel has nothing to do.
શું આપ એડવોકેટ છો અને આપ ની પાસે કોઈ પણ કાયદા ના વિષય ઉપર સ્પીચ આપતો વિડિઓ છે.
તો એ વિડિઓ અમોને મોકલો. અમે અહીંયા eLawyer channel ઉપર આપનો વિડિઓ અપલોડ કરીશુ .
વિડિઓ કોઈ પણ કાયદા ની માહિતી આપતો હોવો જોઈએ. અને તે ગુજરાતી હિન્દી કે ઇંગલિશ ભાષા માં હોવો જોઈએ.
વિડિઓ માં કાયદા ની સાચી માહિતી આપવી.
આપ ના દ્વારા મોકલવા માં આવેલ વિડિઓ eLawyer chennel ઉપર અપલોડ કરવામાં આવશે જેથી કોઈ પણ વ્યક્તિ આ જોઈ શકે છે .
આપ નો કાયદા વિષય ઉપર નો વિડિઓ આજે જ અમો ને મોકલો
નીચે જણાવેલ ઇ મેઇલ ઉપર આપનો વિડિઓ અમો ને ઇ મેઇલ કરો